lagni ni, buddhi ni - Avtaran | RekhtaGujarati

લાગણીની, બુદ્ધિની

lagni ni, buddhi ni

ધૂમકેતુ ધૂમકેતુ
લાગણીની, બુદ્ધિની
ધૂમકેતુ

લાગણીની, બુદ્ધિની, કલ્પનાની કે શ્રદ્ધાની કોઈ પણ રીતની સચ્ચાઈ જો તમારામાં હશે તો તમે જીવનનું રહસ્ય સમજી શકશો : સમજવાને માટે સચ્ચાઈ જોઈએ છે, હોશિયારી નહિ.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2