કોઈક દિવસ એકાદ
koik divas ekad
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
કોઈક દિવસ એકાદ ભયંકર પાપનું પ્રાયશ્ચિત્ત કરીને હું તારી પાસે આવીશ. જિંદગીમાં એ જ મારી મોટામાં મોટી આશા છે.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 37)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
