kalpana ane asha - Avtaran | RekhtaGujarati

કલ્પના અને આશા

kalpana ane asha

ધૂમકેતુ ધૂમકેતુ
કલ્પના અને આશા
ધૂમકેતુ

કલ્પના અને આશા નાશ પામે, તો તો ભલે હજારો પરાજય આવે. દરેક પરાજય વિજયને વધારે ને વધારે પાસે લાવે છે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2