jyare tame prem ni - Avtaran | RekhtaGujarati

જ્યારે તમે પ્રેમની

jyare tame prem ni

ધૂમકેતુ ધૂમકેતુ
જ્યારે તમે પ્રેમની
ધૂમકેતુ

જ્યારે તમે પ્રેમની સૃષ્ટિમાં હો, ત્યારે તમને તમારી જાત બળવાન ને નિર્ભય લાગવી જોઈએ.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2