jyan jyan premni sachii sagaaii hoy chhe - Avtaran | RekhtaGujarati

જ્યાં જ્યાં પ્રેમની સાચી સગાઈ હોય છે

jyan jyan premni sachii sagaaii hoy chhe

ધૂમકેતુ ધૂમકેતુ
જ્યાં જ્યાં પ્રેમની સાચી સગાઈ હોય છે
ધૂમકેતુ

જ્યાં જ્યાં પ્રેમની સાચી સગાઈ હોય છે, ત્યાં ઈશ્વર પોતે હાજરાહજૂર દેખાય છે.

('હૃદયપલટો' વાર્તામાંથી)

સ્રોત

  • પુસ્તક : તણખા (પૃષ્ઠ ક્રમાંક 227)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય
  • વર્ષ : 1926