jivan ni sarvottam pal - Avtaran | RekhtaGujarati

જીવનની સર્વોત્તમ પળ

jivan ni sarvottam pal

ધૂમકેતુ ધૂમકેતુ
જીવનની સર્વોત્તમ પળ
ધૂમકેતુ

જીવનની સર્વોત્તમ પળ જાણવી છે? બધી પળ સર્વોત્તમ છે, અથવા એકેય નથી.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2