jivan ni sacho marm - Avtaran | RekhtaGujarati

જીવનનો સાચો મર્મ

jivan ni sacho marm

ધૂમકેતુ ધૂમકેતુ
જીવનનો સાચો મર્મ
ધૂમકેતુ

જીવનનો સાચો મર્મ સમજનાર મનુષ્ય હરકોઈ પળે મૃત્યુને માટે તૈયાર હોય છે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2