જીવનની મધુર પળો
jivan ni madhur palo
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
જીવનની મધુર પળોને શબ્દોમાં રૂપરંગમય કરી દેવી એનું નામ કવિતા.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 47)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
