jene jaanavaa nii ichchhaa thaay - Avtaran | RekhtaGujarati

જેને જાણવાની ઇચ્છા થાય

jene jaanavaa nii ichchhaa thaay

ધૂમકેતુ ધૂમકેતુ
જેને જાણવાની ઇચ્છા થાય
ધૂમકેતુ

જેને જાણવાની ઇચ્છા થાય એણે પોતાનું જીવન પહેલું જાણવું. સઘળું જાણવાનું ત્યાંથી જ શરૂ થાય છે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2