je manushya jivan ni - Avtaran | RekhtaGujarati

જે મનુષ્ય જીવનની

je manushya jivan ni

ધૂમકેતુ ધૂમકેતુ
જે મનુષ્ય જીવનની
ધૂમકેતુ

જે મનુષ્ય જીવનની સઘળી અશાંતિ ભવિષ્યની એક શાંત પળને માટે જ વેઠી લે છે, તે સાચી શાંતિ મેળવે છે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2