જે મનુષ્ય
je manushya
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
જે મનુષ્ય પોતાના વિષે કોઈ પણ દિવસ ચિંતન કરતો નથી, તે વર્ષો જીવે, છતાં કાંઈ કરતો નથી.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
