hun aapni wato na manun ewun to kashun ye khas nathi - Avtaran | RekhtaGujarati

હું આપની વાતો ના માનું એવું તો કશું યે ખાસ નથી

hun aapni wato na manun ewun to kashun ye khas nathi

શેખચલ્લી શેખચલ્લી
હું આપની વાતો ના માનું એવું તો કશું યે ખાસ નથી
શેખચલ્લી

હું આપની વાતો ના માનું એવું તો કશું યે ખાસ નથી

પણ આપની વાતો જાદુ છે, જાદુમાં મને વિશ્વાસ નથી