હજારો દિવસમાંથી
hajaro divasomathi
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
હજારો દિવસમાંથી એક જ દિવસ મને યાદ છે, પ્રકાશનો ને પ્રેમનો.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
