gulaab naa chhod par - Avtaran | RekhtaGujarati

ગુલાબના છોડ પર

gulaab naa chhod par

ધૂમકેતુ ધૂમકેતુ
ગુલાબના છોડ પર
ધૂમકેતુ

ગુલાબના છોડ પર કાંટા મૂકવામાં બહુ મોટી ભૂલ નથી થઈ. પણ ગુલાબના ફૂલને પોતાને એક કાંટો ન મૂકવામાં ખરેખરી ભૂલ થઈ ગઈ છે.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2