ગાઢ તિમિરને ભેદીને
gadh timir ne bhedi ne
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
ગાઢ તિમિરને ભેદીને ચમકતી વીજળી વધારે શક્તિમાન હશે, પણ ગાઢ અંધકારમાં એકલો સ્થિર અને શાંત પ્રકાશતો દીપક વધારે સુંદર છે.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 55)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
