ene ewun kidhun jao - Avtaran | RekhtaGujarati

એણે એવું કીધું જાઓ

ene ewun kidhun jao

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
એણે એવું કીધું જાઓ
ભાવેશ ભટ્ટ

એણે એવું કીધું જાઓ સુખની ચાવી શોધી લાવો

હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું?