dunia ma be j khara shurveer - Avtaran | RekhtaGujarati

દુનિયામાં બે જ ખરા શૂરવીર

dunia ma be j khara shurveer

ધૂમકેતુ ધૂમકેતુ
દુનિયામાં બે જ ખરા શૂરવીર
ધૂમકેતુ

દુનિયામાં બે જ ખરા શૂરવીર છે : પ્રાયશ્ચિત્ત કરનારો પાપી અને હસતો પરાજિત યોદ્ધો.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2