ઊંચામાં ઊંચા શિખર
ઊંચામાં ઊંચા શિખર
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
ઊંચામાં ઊંચા શિખર ઉપર બેસવા માટે હું એક હજાર ને એક જિંદગી ગુમાવવા તૈયાર છું : પણ શરત એટલી કે તે ઊંચામાં ઊંચું હોવું જોઈએ.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 4)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
