chahwaman hoomph chhe kewal amuk matra sudhi - Avtaran | RekhtaGujarati

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી

chahwaman hoomph chhe kewal amuk matra sudhi

હેમેન શાહ હેમેન શાહ
ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી
હેમેન શાહ

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી

તે પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે