બહિર્ જીવનમાં પુરુષ
bahir jivan ma purush
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
બહિર્ જીવનમાં પુરુષ પરાક્રમી હશે; આંતરજીવનમાં તો સ્ત્રીની તુલનામાં એ ઘણો નિર્બળ માલૂમ પડ્યો છે.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 140)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
