અનુભવે આપણે એટલું
anubhave aapne aetlu
જ્યોર્જ બર્નાર્ડ શો
George Bernard Shaw
જ્યોર્જ બર્નાર્ડ શો
George Bernard Shaw
અનુભવે આપણે એટલું તો શીખીએ છીએ કે માનવી અનુભવમાંથી કદી કાંઈ જ શીખતો નથી.
સ્રોત
- પુસ્તક : અરધી સદીની વાચનયાત્રા (પૃષ્ઠ ક્રમાંક 457)
- સંપાદક : મહેન્દ્ર મેઘાણી
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 2003
