અંતઃકરણને કેળવણી
antahkaran ne kelvani
ધૂમકેતુ
Dhumketu
ધૂમકેતુ
Dhumketu
અંતઃકરણને કેળવણી આપ્યા વિના કોઈ પણ મનુષ્ય મહાન બની શકતો નથી. મહાન બનવું અને મહાન દેખાવું એ બેની વચ્ચે જીવન અને મૃત્યુ જેટલો તફાવત છે.
સ્રોત
- પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 55)
- સર્જક : ધૂમકેતુ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
- વર્ષ : 2010
- આવૃત્તિ : 2
