કાળો, વર્સાદ મારા દેશમાં નથી
કાળો, વર્સાદ મારા દેશમાં નથી
અનિલ જોશી
Anil Joshi
અનિલ જોશી
Anil Joshi
કાળો, વર્સાદ મારા દેશમાં નથી કે નથી પીળો વર્સાદ તારા દેશમાં
આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં
kalo, warsad mara deshman nathi ke nathi pilo warsad tara deshman
apne to nodhara bhatki rahya chhiye chamDina khota ganweshman
kalo, warsad mara deshman nathi ke nathi pilo warsad tara deshman
apne to nodhara bhatki rahya chhiye chamDina khota ganweshman