aaj warsad nathi em na kaheway, ramesh - Avtaran | RekhtaGujarati

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ

aaj warsad nathi em na kaheway, ramesh

રમેશ પારેખ રમેશ પારેખ
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ
રમેશ પારેખ

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,

એમ કહીએ કે હશે, આપણે ભીના થયા.