aa zamana ma manas - Avtaran | RekhtaGujarati

આ જમાનામાં માણસ

aa zamana ma manas

ધૂમકેતુ ધૂમકેતુ
આ જમાનામાં માણસ
ધૂમકેતુ

આ જમાનામાં માણસ ભણીને ભૂખે મરે છે : ને એ ભૂખે મરે છે માટે ભણે છે : આવું દુષ્ટ વર્તુલ તો કોઈ વિષયમાં નહિ હોય!

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2