aa jamano ke - Avtaran | RekhtaGujarati

આ જમાનો કે

aa jamano ke

ધૂમકેતુ ધૂમકેતુ
આ જમાનો કે
ધૂમકેતુ

આ જમાનો કે કોઈ પણ જમાનો ફેરવી નાખનાર માત્ર બે જ શક્તિ છે : મૂંગી સેવા અને ઠંડી તાકાત.

સ્રોત

  • પુસ્તક : રજકણ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : ધૂમકેતુ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : 2