E-book of Soloman Esther | RekhtaGujarati

સોલોમન એસ્તેર

સાદગી, મહેનતકશ અને ચોક્સાઈથી પરિપૂર્ણ જીવનવાળા સંસ્કૃતનાં આ પ્રાધ્યાપિકાનો જન્મ રાજકોટનાં યહૂદી કુટુંબમાં થયો હતો. પરિવારમાં માતા મરિયમ સોલોમન, પિતા અબ્રાહમ સોલોમન અને નાની બહેન હાન્નાહ્. તેમણે એમ. એ. સુધીનો અભ્યાસ રાજકોટમાં પૂર્ણ કર્યો હતો.

  • favroite
  • share

સોલોમન એસ્તેર રચિત પુસ્તકો

સોલોમન એસ્તેર સર્જકના પુસ્તકો

1