Premdas Profile & Biography | RekhtaGujarati

પ્રેમદાસ

  • favroite
  • share

પ્રેમદાસનો પરિચય

ઈ.સ. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં હયાત. સંતરામ મહારાજના શિષ્ય. ‘પ્રેમદા’ કે ‘પ્રેમદાસ'ની નામ-છાપવાળાં ભજનોના રચનાકાર. સંતરામ મહારાજશ્રીનાં પદની રચનાઓના કર્તા છે.