Aatmaram Profile & Biography | RekhtaGujarati

આત્મારામ

  • favroite
  • share

આત્મારામનો પરિચય

આ નામે ભક્તિનાં કેટલાંક પદો નોંધાયેલાં મળે છે તથા તિથિ અને ગરબી મુદ્રિત મળે છે. આ કયા આત્મારામ છે તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી.