વ્યુત્પન્ન શબ્દનો ગુજરાતી અર્થ |vyutpann meaning in Gujarati | Rekhtagujarati

vyutpann meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

વ્યુત્પન્ન

vyutpann व्युत्पन्न
  • favroite
  • share

વ્યુત્પન્ન શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • શબ્દોનો અર્થ જણાવનારી શકિતવાળું
  • ધાતુ અને પ્રત્યય બંને મળી સિદ્ધ થયેલું
  • વ્યાકરણ તેમજ અન્ય શાસ્ત્રોનું જ્ઞાન ધરાવનાર

English meaning of vyutpann


Adjective

  • learned
  • well-versed, proficient
  • (grammar) (of word) derived, formed by derivation

આપને આ પણ વાંચવું ગમશે