અટક શબ્દનો ગુજરાતી અર્થ |aTak meaning in Gujarati | Rekhtagujarati

aTak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અટક

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • નડતર, અવરોધ
  • નામ જોડે મૂકવામાં આવતો જ્ઞાતિસૂચક શબ્દ
  • કુળની ઓળખ માટેની સંજ્ઞા, અડક, અવટંક, ઓળખ, 'સરનેઇમ'
  • અટકાયત, બંધન, કેદ, 'કન્ફાઈનમેન્ટ.'
  • અડચણ, બાધા
  • કાચી કેદ
  • શંકા, મનનો ખચકો
  • માનસિક ખચકો
  • નજરકેદ
  • અડચણ, મુશ્કેલી
  • અટકણ
  • (લાક્ષણિક અર્થ) સંકલ્પ, પ્રતિજ્ઞા
  • વહેમ, શંકા.
  • સંકલ્પ, પ્રતિજ્ઞા
  • hindrance, obstacle
  • family name, surname
  • difficulty
  • doubt, hesitation
  • detention
  • wedge or block placed before a wheel, etc. to prevent motion
  • scotch
  • support, prop: vow, resolve
  • अटक, रुकावट, बाधा
  • मुश्किल
  • शंका
  • ह्वालात, हिरासत
  • टेकन
  • प्रतिज्ञा, संकल्प
  • देखिये 'अडक'

આપને આ પણ વાંચવું ગમશે