akshauhiNii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અક્ષૌહિણી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ૨૧,૮૭૦ ૨થ, ૨૧,૮૭૦ હાથી, ૬૫,૬૧૦ ઘોડા તથા ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેનાનો સમૂહ
- જેમાં ર૧,૮૭૦ હાથી, ર૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના