fine meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- દંડ કરવો
વિશેષણ
- (હવામાન અંગે) સુંદર, વરસાદ પાણી વિનાનું
- મજાનું, ગમી જાય એવું, સરસ
- (કારીગરી ઇ.) નાજુક, બારીક
- ઝીણું
- ધણું પાતળું, બારીક
- તીણું, સૂક્ષ્મ
- (ધાતુઓ) શુદ્ધ કરેલું
- શુદ્ધ
નપુંસક લિંગ
- દંડ (ની રકમ)
